GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) PMMVY યોજનાના લાભાર્થી નીચે આપેલ વિકલ્પો પૈકી કોણ છે ? ખેડૂતો કિશોરીઓ સરકારી કર્મચારીઓ સગર્ભા સ્ત્રી અને ધાત્રી માતા ખેડૂતો કિશોરીઓ સરકારી કર્મચારીઓ સગર્ભા સ્ત્રી અને ધાત્રી માતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : પાણીમાં ભીંજવેલો લૂગડાનો કકડો. રૂમાલ ગાભો પોતું ખેસ રૂમાલ ગાભો પોતું ખેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) છંદ ઓળખાવો : હતાં જ્યારે પાસે સકલ નભથી તેજ ઝરતું. શિખરિણી હરિણી પૃથ્વી હરિગીત શિખરિણી હરિણી પૃથ્વી હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) It's ___, rain is ___. cloudy, likely dark, fall clouds, folling cloud, fall cloudy, likely dark, fall clouds, folling cloud, fall ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : કોણીથી કાંડા સુધીનો હાથનો ભાગ કરભ કરલ કરત કરપ કરભ કરલ કરત કરપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) ગુજરાતમાંથી મળી આવતાં ખનિજો પૈકી નીચેનામાંથી કયો વિકલ્પ ખરો નથી ? ચિનાઈ માટી - સાબરકાંઠા, મહેસાણા ખનિજ તેલ અને કુદરતી વાયુ - ભરૂચ, સુરત સીસું, જસત, તાંબું - અમદાવાદ, રાજકોટ બોક્સાઈટ - કચ્છ, જામનગર ચિનાઈ માટી - સાબરકાંઠા, મહેસાણા ખનિજ તેલ અને કુદરતી વાયુ - ભરૂચ, સુરત સીસું, જસત, તાંબું - અમદાવાદ, રાજકોટ બોક્સાઈટ - કચ્છ, જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP