PSI Prelim Exam Paper (06-03-2022)
1983 ક્રિકેટ વિશ્વ કપ બાબત નિમ્નમાંથી કયું વિધાન સાચું છે ?
(1) સેમી ફાઈનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું.
(2) મોહિન્દર અમરનાથ ફાઈનલ્સના મૅન ઓફ ધ મૅચ હતાં.
(3) સેમી ફાઈનલમાં વેસ્ટ ઈન્ડિસે પાકિસ્તાનને હરાવ્યું.
(4) વેસ્ટ ઈન્ડિસ ટીમનાં કમાન વિવિયન રિચડર્સ હતા.

ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
ફક્ત 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
નિમ્નમાંથી ક્યું વિધાન પાટણ માટે ખોટું છે ?
(1) તે ચાવડા શાસકોની રાજધાની હતી.
(2) 18મી અને 19મી શતાબ્દીમાં તે બરોડા રાજ્યનો ભાગ હતો.
(3) પાટણ જીલ્લાની રચના 2008 માં થઈ.
(4) આ જીલ્લામાં ગુજરાત સોલર પાર્ક છે.

ફક્ત 3
ફક્ત 2 અને 3
ફક્ત 3 અને 4
ફક્ત 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
નિમ્ન તારીખોમાંથી, કઈ તારીખે પૃથ્વી થી સૂર્ય સુધીનું અંતર સૌથી વધુ હોય છે ?

22મી ડિસેમ્બર
21મી જૂન
3જી જાન્યુઆરી
4થી જુલાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP