Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
કઈ દરખાસ્તોને ગાંધીજીએ 'post dated cheque' ગણાવી હતી ?

ક્રિપ્સ દરખાસ્તો
કૅબિનેટ મિશનની દરખાસ્તો
સિમલા દરખાસ્તો
ઑગસ્ટ દરખાસ્તો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
'દુકાળમાં અધિક માસ' કહેવતનો અર્થ આપો.

દુકાળમાં વધુ જીવન જીવી શકાય
મુશ્કેલીમાં ઉમેરો થવો
દુકાળમાં જીવન અસહ્ય થઈ જાય છે
મુશ્કેલી અધિક માસમાં આવે જ છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
HTMLનું પૂરું નામ શું છે ?

હાયપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ
હાયર ટેક્સ્ટ મશીન માર્કઅપ લેંગ્વેજ
હાઈપર ટેક્સ્ટ મશીન લેંગ્વેજ
હાયર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
એક લંબચોરસની લંબાઈ અને પહોળાઈ વચ્ચે 23 મીટરનો તફાવત છે. આ લંબચોરસની પરિમિતિ 206 મીટર છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થશે ?

2500 ચોમી
1520 ચોમી
2520 ચોમી
2480 ચોમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP