Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District સમલંબ □ PQRS માં ¯PS ∥ QR છે. ¯PQ અને ¯RS નાં મધ્યબિંદુઓ અનુક્રમે E અને F છે. જો EF = 15 અને PS = 10 હોય, તો QR = ___ 25 10 15 20 25 10 15 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District રાજ્ય વિધાનસભાનું સંચાલન કોણ કરે છે ? કાયદા મંત્રી અધ્યક્ષ મુખ્યપ્રધાન રાજ્યપાલ કાયદા મંત્રી અધ્યક્ષ મુખ્યપ્રધાન રાજ્યપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District એક નળાકારની ત્રિજયા ચાર ગણી કરીએ, તો તેનું ઘનફળ કેટલા ગણુ થાય. સોળ આઠ બે ચાર સોળ આઠ બે ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ગરીબો અને શોષિત્તોને ઝડપી અને સસ્તો ન્યાય પૂરો પાડવા, ન્યાયમાં થતો વિલંબ નિવારવા કઈ અદાલતોનું આયોજન કરવામાં આવે છે ? લોક અદાલત ખાપ પંચાયત ગ્રામ અદાલત ગ્રાહક અદાલત લોક અદાલત ખાપ પંચાયત ગ્રામ અદાલત ગ્રાહક અદાલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District છંદ ઓળખાવો : 'સાચી સલાહ મુજને, સખિ ! આપતી તું.' મનહર વસંતતિલકા મંદાકાન્તા હરિગીત મનહર વસંતતિલકા મંદાકાન્તા હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District 'રાષ્ટ્રિય વિજ્ઞાન દિન' ક્યારે ઉજવવામાં આવે છે ? 28th February 21st February 28th July 11th May 28th February 21st February 28th July 11th May ANSWER DOWNLOAD GUJARATI MCQ APP