કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) પ્રગતિ (PRAGATI) પ્લેટફોર્મ કયા વર્ષે લોન્ચ કરવામાં આવ્યું હતું ? 2013 2015 2014 2012 2013 2015 2014 2012 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજ્યે ભારતની પ્રથમ 'ડોરસ્ટેપ હેલ્થકેર' યોજનાનો પ્રારંભ કર્યો છે ? તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં સમાપન સમારોહમાં ભારતના ધ્વજવાહક કોણ હતું ? શ્રી બજરંગ પુનિયા શ્રી નીરજ ચોપરા શ્રી રવિકુમાર દહિયા શ્રી મનપ્રીત સિંઘ શ્રી બજરંગ પુનિયા શ્રી નીરજ ચોપરા શ્રી રવિકુમાર દહિયા શ્રી મનપ્રીત સિંઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) RBI દ્વારા Financial Inclusion Indexને દર વર્ષે કયા મહિનામાં પ્રકાશિત કરવામાં આવશે ? જુલાઈ ડિસેમ્બર ફેબ્રુઆરી નવેમ્બર જુલાઈ ડિસેમ્બર ફેબ્રુઆરી નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કયા પ્રદેશમાંથી ‘ઈનર લાઈન પરમિટ’ની જરૂરિયાત દૂર કરી છે ? વિશાખાપટ્ટનમ દિલ્હી ચેન્નઈ લદાખ વિશાખાપટ્ટનમ દિલ્હી ચેન્નઈ લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં પૂર્ણ થયેલ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને કુલ કેટલા મેડલ મળ્યા ? 6 5 7 8 6 5 7 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP