કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કઈ ગુજરાતી પેરાબેડમિન્ટન ચેમ્પિયન ખેલાડીનો ટાઈમ મેગેઝિન દ્વારા નેક્સ્ટ જનરેશન લીડર્સની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો ?
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'વિશ્વ અકસ્માત દિવસ' અથવા તો 'માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકોની સ્મૃતિ માટેના આંતરરાષ્ટ્રીય દિવસ' તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે ?