કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં પ્રવાસન મંત્રાલયે પુનોરા ધામને PRASHAD યોજના અંતર્ગત સમાવ્યું છે, પુનોરા ધામ કોની સાથે સંબંધિત છે ? ભગવાન શ્રીરામ દેવી સીતામાતા ભગવાન શ્રીકૃષ્ણ ભગવાન બુદ્ધ ભગવાન શ્રીરામ દેવી સીતામાતા ભગવાન શ્રીકૃષ્ણ ભગવાન બુદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) પાકિસ્તાનમાં પોલિયો ઉન્નમૂલનમાં મદદ કરવા માટેના પ્રયાસો બદલ કોને હિલાલ-એ-પાકિસ્તાન પુરસ્કારથી સન્માનિત કરાશે ? બાન કી મૂન માર્ક ઝૂકરબર્ગ જેફ બેઝોસ બિલ ગેટ્સ બાન કી મૂન માર્ક ઝૂકરબર્ગ જેફ બેઝોસ બિલ ગેટ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) આર્થિક સર્વેક્ષણ 2021-22 અનુસાર, કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં કેટલા ટકાની વૃદ્ધિ થવાની સંભાવના છે ? 3.9% 1.5% 4.5% 5.9% 3.9% 1.5% 4.5% 5.9% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં પરમ પ્રવેગ નામક સુપર કમ્પ્યૂટરની સ્થાપના ક્યા કરવામાં આવી ? IISc બેંગલુરુ IIT કાનપુર IIT મદ્રાસ IIT ગાંધીનગર IISc બેંગલુરુ IIT કાનપુર IIT મદ્રાસ IIT ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ભારત સ્વદેશી સમુદ્રી મિશન સમુદ્રયાન મિશન ક્યા વર્ષમાં લૉન્ચ કરશે ? વર્ષ 2027 વર્ષ 2024 વર્ષ 2025 વર્ષ 2023 વર્ષ 2027 વર્ષ 2024 વર્ષ 2025 વર્ષ 2023 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા અને ભારતીય પેરા બેડમિન્ટન ટીમના મુખ્ય રાષ્ટ્રીય કોચ ગૌરવ ખન્નાએ ક્યા સ્થળે ભારતની પ્રથમ પેરા-બેડમિન્ટન એકેડમીનો શુભારંભ કર્યો ? લખનઉ ભોપાલ નવી દિલ્હી ચંદીગઢ લખનઉ ભોપાલ નવી દિલ્હી ચંદીગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP