GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતીય બેન્કિંગ વ્યવસ્થાના સંદર્ભે નીચેના પૈકી કયા ક્ષેત્રો અગ્રતા ક્ષેત્ર ધિરાણ (Priority Sector Lending) હેઠળ આવે છે ?
i. પુનઃપ્રાપ્ય ઉર્જા (Renewable Energy)
ii. આવાસ (Housing)
iii. સૂક્ષ્મ, નાના અને મધ્યમ કક્ષાના સાહસો (micro, small and medium enterprises)
iv. સામાજિક આંતર માળખું (Social infrastructure)

ફક્ત i,ii અને iv
ફક્ત i,ii અને iii
ફક્ત i,iii અને iv
i,ii,iii અને iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
M અને R અનુક્રમે રૂ. 12,000 અને રૂ. 15,000 નું રોકાણ કરી એક વ્યવસાય શરૂ કરે છે. Q કેટલુંક રોકાણ કરી તેમની સાથે જોડાય છે. જે સમય માટે તેઓ મૂડીરોકાણ કરે છે તે અનુક્રમે 5 વર્ષ, 6 વર્ષ અને 8 વર્ષ છે. કુલ નફો રૂ‌.28,382 થાય છે જેમાંથી R નો ભાગ રૂ. 11,106 છે. તો Q એ વ્યવસાયમાં કેટલી મૂડીનું રોકાણ કર્યું હશે ?

આપેલ પૈકી એક પણ નહીં
રૂ. 10,000
રૂ. 15,000
રૂ. 12,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
14મા નાણાપંચ અનુસાર નીચેના પૈકી કયું કેન્દ્રથી રાજ્યોને કરનું હસ્તાંતરણ માટેનું માપદંડ ન હતું ?

2011ની વસ્તીગણતરી અનુસાર વસ્તી
વનાવરણ
નાણાકીય શિસ્ત
નાણાકીય ક્ષમતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારત સરકારે રાષ્ટ્રીય ચંબલ અભયારણ્યને પર્યાવરણીય સંવેદનશીલ ક્ષેત્ર (Eco sensitive zone) તરીકે ઘોષિત કર્યો છે. આ અભયારણ્ય એ ___ નું નિવાસ સ્થાન છે.
1. Gangetic Dolphins
2. Gharials
3. Olive Ridleys
4. Long tailed monkeys

1,2,3 અને 4
માત્ર 1 અને 2
માત્ર 2 અને 4
માત્ર 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ઇલોરામાં એક ખડકમાંથી કોતરેલું કોનું મંદિર છે ?

લિંગરાજ મંદિર
ઘુમલીનું મંદિર
કૈલાસનાથ મંદિર
રાજરાજેશ્વર મંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP