સામાન્ય વિજ્ઞાન (General Science) વૈજ્ઞાનિક નીતિ સંબંધિત મુદ્દાઓમાં ભારત સરકારના મુખ્ય સલાહકાર પ્રિન્સિપાલ સાયન્ટિફિક એડવાઈઝર (PSA)ની સ્થાપના ક્યારે થઈ હતી ? વર્ષ 2004 વર્ષ 1972 વર્ષ 1992 વર્ષ 1999 વર્ષ 2004 વર્ષ 1972 વર્ષ 1992 વર્ષ 1999 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જ્યારે તડકામાંથી અચાનક ઘરમાં દાખલ થઈએ છીએ ત્યારે આંખે અંધારા આવી જાય છે. આવું આંખના કયા ભાગથી થાય છે ? પારદર્શક પટલ નેત્રમણી કનિનીકા કીકી પારદર્શક પટલ નેત્રમણી કનિનીકા કીકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દૂધમાં ___ શર્કરા રહેલ છે. એમાયલોઝ ફ્રૂકટોઝ લેક્ટોઝ સુક્રોઝ એમાયલોઝ ફ્રૂકટોઝ લેક્ટોઝ સુક્રોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વી પરના જલાવરણનો કેટલો ભાગ સાગરમાં અને બરફ સ્વરૂપે અનુક્રમે છે ? 95%, 4% 93%, 2% 97%, 2% 94%, 3% 95%, 4% 93%, 2% 97%, 2% 94%, 3% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બીજા વિશ્વયુદ્ધનો સમય કયો હતો ? 1939થી 44 1949થી 54 1929થી 34 1919થી 24 1939થી 44 1949થી 54 1929થી 34 1919થી 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પુખ્ત મનુષ્યનું હૃદય પ્રતિ મિનિટે કેટલી વાર ધબકે છે ? 60 84 72 96 60 84 72 96 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP