GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 Put proper Question tag :Everyone stood up, ___ ? didn't they did he wasn't he were they didn't they did he wasn't he were they ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ઓડીટ કાર્યક્રમ તૈયાર કરતાં પહેલાં નીચેના પૈકી કઈ બાબત મેળવવી જરૂરી નથી ? હરીફોની માહિતી અગાઉના ઓડીટરનો અહેવાલ આંતરીક અંકુશની પદ્ધતિ ધંધાની કે સંસ્થાની ટેકનિકલ બાબતો હરીફોની માહિતી અગાઉના ઓડીટરનો અહેવાલ આંતરીક અંકુશની પદ્ધતિ ધંધાની કે સંસ્થાની ટેકનિકલ બાબતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તાજેતરમાં દેવ-ધોલેરા ખાતે વિશ્વકક્ષાની એક સંસ્થાની ઈમારત રાષ્ટ્રને અર્પણ કરવામાં આવી. આ સંસ્થાનું નામ જણાવો. આઈ-ક્રિએટ દેવ-ધોલેરા એમ્પાયર ઇમ્પેક્સ-ક્રિએટ દેવ-ક્રિએટ આઈ-ક્રિએટ દેવ-ધોલેરા એમ્પાયર ઇમ્પેક્સ-ક્રિએટ દેવ-ક્રિએટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચે જણાવેલ શબ્દનો અર્થ (શબ્દ-સમજૂતી) દર્શાવો.‘કોરવું’ તોડવું ખનન કરવું સ્પષ્ટ કરવું સાફ કરવું તોડવું ખનન કરવું સ્પષ્ટ કરવું સાફ કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 સંસદ સભ્યને મળતા દૈનિક ભથ્થાની કરપાત્રતા જણાવો. સંપૂર્ણપણે કરમુક્ત ગણાશે કુલ આવકમાં ફક્ત દર નક્કી કરવાના હેતુથી સમાવવામાં આવશે આવક ગણાશે નહીં સંપૂર્ણપણે કરપાત્ર ગણાશે સંપૂર્ણપણે કરમુક્ત ગણાશે કુલ આવકમાં ફક્ત દર નક્કી કરવાના હેતુથી સમાવવામાં આવશે આવક ગણાશે નહીં સંપૂર્ણપણે કરપાત્ર ગણાશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 કંપનીઓનું ઓડીટ કરવાનું મુખ્ય કારણ શું છે ? સરકારની આવક વધારવા માટે કાયદાની જરૂરિયાતો પૂરી પાડવા માટે શેરહોલ્ડરોને સંતોષ આપવા માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને નોકરી આપવા માટે સરકારની આવક વધારવા માટે કાયદાની જરૂરિયાતો પૂરી પાડવા માટે શેરહોલ્ડરોને સંતોષ આપવા માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને નોકરી આપવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP