કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) PwCના 24માં વાર્ષિક વૈશ્વિક CEO સર્વેક્ષણ અનુસાર, ભારત વિશ્વમાં ___ સૌથી આકર્ષક વિકાસ ડેસ્ટિનેશન તરીકે ઉભરી આવ્યું છે ? પાંચમો ચોથો છઠ્ઠો ત્રીજો પાંચમો ચોથો છઠ્ઠો ત્રીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) મોટેરા ખાતે બનાવવામાં આવેલા વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનું નિર્માણ કાર્ય કઈ કંપનીએ કર્યુ છે ? રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ. GMR ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ. અદાણી ઈન્ફ્રાસ્ટ્રક્ચર લાર્સન એન્ડ ટુબ્રો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ. GMR ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ. અદાણી ઈન્ફ્રાસ્ટ્રક્ચર લાર્સન એન્ડ ટુબ્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) સાહિત્ય અકાદમી પુરસ્કારમાં કેટલી ધન રાશિ ઈનામ સ્વરૂપે આપવામાં આવે છે ? રૂ. 50,000 રૂ. 1,50,000 રૂ. 1,00,000 રૂ. 75,000 રૂ. 50,000 રૂ. 1,50,000 રૂ. 1,00,000 રૂ. 75,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી(IEA) દ્વારા જારી ઈન્ડિયા એનર્જી આઉટલૂક 2021 રિપોર્ટ અનુસાર, ભારત વર્ષ ___ સુધીમાં વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઊર્જા ઉપભોકતા દેશ બનશે. વર્ષ 2028 વર્ષ 2030 વર્ષ 2035 વર્ષ 2025 વર્ષ 2028 વર્ષ 2030 વર્ષ 2035 વર્ષ 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં યુનાઈટેડ નેશન્સ પેનલ ઓફ એક્સટર્નલ ઓડિટર્સના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રઘુરામ રાજન શક્તિકાન્ત દાસ ગીરિશચંદ્ર મુર્મુ કૌશિક બાસુ રઘુરામ રાજન શક્તિકાન્ત દાસ ગીરિશચંદ્ર મુર્મુ કૌશિક બાસુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્ટ ઈસ્ટ નીતિ અંતર્ગત 4Cનો ઉલ્લેખ કર્યો હતો. આ 4Cમાં કોનો સમાવેશ થતો નથી ? Commerce Culture Control Connectivity Commerce Culture Control Connectivity ANSWER DOWNLOAD GUJARATI MCQ APP