કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે દિવ્યાંગ જનો (PWD) માટે નવી મુસદ્દા રાષ્ટ્રીય નીતિ લૉન્ચ કરી ? સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય ગૃહ મંત્રાલય એક પણ નહીં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય ગૃહ મંત્રાલય એક પણ નહીં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ભારત ક્યા દેશ સાથે ગરુડ શક્તિ સૈન્ય અભ્યાસનું આયોજન કરે છે ? શ્રીલંકા નેપાળ ઈન્ડોનેશિયા બાંગ્લાદેશ શ્રીલંકા નેપાળ ઈન્ડોનેશિયા બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) નેશનલ હાઈવે ઑથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ ક્યા રાજ્યમાં 105 કલાક અને 33 મિનિટમાં 75 કિલોમીટર રોડ બનાવી ગિનીસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો ? મધ્યપ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) પાસપોર્ટ સેવા દિવસ ક્યારે મનાવાય છે ? 19 જૂન 11 જૂન 28 જૂન 24 જૂન 19 જૂન 11 જૂન 28 જૂન 24 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં ગર્ભવતી મહિલાઓ માટે વિશેષ આરોગ્ય દેખરેખ અભિયાન ‘આંચલ' લૉન્ચ કર્યું ? રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં INS નિર્દેશકને ચેન્નાઈના કટ્ટુપલ્લી ખાતેથી લોન્ચ કરવામાં આવ્યું હતું. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન અયોગ્ય છે ? INS નિર્દેશક ભારતીય નૌસેનાના ચાર સર્વે વેસેલ (SVL) પ્રોજેક્ટમાંથી બીજું છે. INS નિર્દેશકનું નામ રશિયાના RNS નિર્દેશક પરથી રાખવામાં આવ્યું છે. આ SLV જહાજોનું નિર્માણ ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ (GRSE) દ્વારા L&Tના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. આપેલ તમામ INS નિર્દેશક ભારતીય નૌસેનાના ચાર સર્વે વેસેલ (SVL) પ્રોજેક્ટમાંથી બીજું છે. INS નિર્દેશકનું નામ રશિયાના RNS નિર્દેશક પરથી રાખવામાં આવ્યું છે. આ SLV જહાજોનું નિર્માણ ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ (GRSE) દ્વારા L&Tના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP