કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
QR કોડથી પ્રોપર્ટી ટેક્સ ભરવાની સુવિધા શરૂ કરનારું ગુજરાતનું પ્રથમ શહેર ક્યું છે ?

અમદાવાદ
જામનગર
ગાંધીનગર
રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

એક પણ નહીં
આપેલ બંને
ડૉ.V.S.R. અરુણાચલમે DRDOના અધ્યક્ષ તરીકે તથા સંરક્ષણ મંત્રાલયના વૈજ્ઞાનિક સલાહકાર તરીકે સેવા આપી હતી.
તાજેતરમાં ભારતીય વૈજ્ઞાનિક ડૉ.V.S.R અરુણાચલમનું નિધન થયું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
SMILE-75 પહેલ ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ?

ગૃહ મંત્રાલય
સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય
સંસ્કૃતિ મંત્રાલય
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP