કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં શ્રી સૌમિત્ર ચેટર્જીનું નિધન થયું છે... તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ?

ફિલ્મ
સંગીત
રાજકારણ
અર્થશાસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ભારતની પ્રથમ લિથિયમ રિફાઈનરી કયા રાજ્યમાં સ્થાપવામાં આવશે ?

આંધ્ર પ્રદેશ
તેલંગાણા
મહારાષ્ટ્ર
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ગ્લોબલ ટીચર પ્રાઈઝ 2020 વિજેતા શ્રી રણજીતસિંહ ડિસલે કયા રાજ્યના વતની છે ?

આંધ્ર પ્રદેશ
મહારાષ્ટ્ર
અરુણાચલ પ્રદેશ
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP