કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) QUAD સમિટ 2023નું આયોજન ક્યાં કરવામાં આવશે ? ટોક્યો સિડની ન્યૂયોર્ક નવી દિલ્હી ટોક્યો સિડની ન્યૂયોર્ક નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ભારત ક્યા દેશ સાથે ઈન્ડિયા-UK નેટ ઝીરો ઈનોવેશન વર્ચ્યુઅલ સેન્ટર બનાવી રહ્યું છે ? UK જર્મની USA ઑસ્ટ્રેલિયા UK જર્મની USA ઑસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ભારતરત્ન ડૉ.આંબેડકર પુરસ્કાર કોને એનાયત કરાયો ? વાય.એસ.જગનમોહન રેડ્ડી એકનાથ શિંદે શિવરાજસિંહ ચૌહાણ યોગી આદિત્યનાથ વાય.એસ.જગનમોહન રેડ્ડી એકનાથ શિંદે શિવરાજસિંહ ચૌહાણ યોગી આદિત્યનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) નીતિ આયોગના વાર્ષિક સ્વાસ્થ્ય સૂચકાંક 2020-21માં મોટા રાજ્યોની શ્રેણીમાં ક્યું રાજ્ય ટોચના પ્રદર્શનકર્તા તરીકે ઉભરી આવ્યું ? મધ્ય પ્રદેશ તમિલનાડુ કેરળ તેલંગાણા મધ્ય પ્રદેશ તમિલનાડુ કેરળ તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ગોવા સ્થાપના દિવસ ક્યારે મનાવાય છે ? 29 મે 20 મે 27 મે 30 મે 29 મે 20 મે 27 મે 30 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ મિડ-ઈન્ફ્રારેડ ઈન્સ્ટ્રુમેન્ટ કોની સાથે સંબંધિત છે ? જેમ્સ વેબ ટેલિસ્કોપ આર્ટેમિસ II મિશન JUICE મિશન એકપણ નહીં જેમ્સ વેબ ટેલિસ્કોપ આર્ટેમિસ II મિશન JUICE મિશન એકપણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP