સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
હેલ્સી યોજના મુજબ કર્મચારીને બચાવેલા સમયના ___ જેટલુ વેતન બોનસ તરીકે કર્મચારીને આપવામાં આવે છે બાકીનું બચાવેલા વેતન ___ ફાળે જાય છે.
વેચાણ રોકડમાં 20% અને ઉધાર 80% છે. ઉધાર વેચાણના 60% વેચાણ પછીના મહિનામાં વસૂલ થાય છે અને 40% વેચાણ પછીના બીજે મહિને વસૂલ થાય છે. જૂન અને જુલાઈમાં ઉધાર વેચાણ પેટે કેટલી રકમની ઉઘરાણી થઈ હશે ?