સામાન્ય વિજ્ઞાન (General Science) ખાલી જગ્યા પૂરો.તાપમાનના એકમોના રૂપાંતરણ સૂત્ર-R= ___ C જ્યાં, R = રૂમર (Reaumur) C = સેલ્સિયસ (Celsius) 2/5 3/4 5/4 4/5 2/5 3/4 5/4 4/5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કાર ચાલકની સલામતી માટેની "એર-બેગ" માં કયો વાયુ હોય છે ? સોડિયમ પેરોકસાઈડ સોડિયમ એઝાઈડ સોડિયમ બાયકાર્બોનેટ સોડિયમ નાઈટ્રાઈટ સોડિયમ પેરોકસાઈડ સોડિયમ એઝાઈડ સોડિયમ બાયકાર્બોનેટ સોડિયમ નાઈટ્રાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'હોકાયંત્ર'નો ઉપયોગ શું છે ? દિશા જાણવા વાતાવરણનું દબાણ માપવા દરીયાની ઊંડાઈ માપવા વિમાનની ઊંચાઈ માપવા દિશા જાણવા વાતાવરણનું દબાણ માપવા દરીયાની ઊંડાઈ માપવા વિમાનની ઊંચાઈ માપવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૌર પરિવારનો સૌથી મોટો ગ્રહ કયો છે ? ગુરૂ બુધ મંગળ પૃથ્વી ગુરૂ બુધ મંગળ પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કરોડરજ્જુની શરૂઆત ક્યાંથી થાય છે ? બ્રહદમસ્તિષ્ક લંબમજ્જા અનુમસ્તિષ્ક સેતુ બ્રહદમસ્તિષ્ક લંબમજ્જા અનુમસ્તિષ્ક સેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતના વાતાવરણમાં મિથેન ગેસનો મુખ્ય સ્ત્રોત કયો છે ? ઘઉંના ખેતરો ડાંગરની ક્યારીઓ ફળ બગીચાઓ શેરડીના ખેતરો ઘઉંના ખેતરો ડાંગરની ક્યારીઓ ફળ બગીચાઓ શેરડીના ખેતરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP