કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં રાજીવ ગાંધી એડવાન્સ ટેકનોલોજી સેન્ટર (R-CAT)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? પશ્ચિમ બંગાળ છત્તીસગઢ રાજસ્થાન મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ છત્તીસગઢ રાજસ્થાન મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં બીજી પેઢી (2G)નો ઈથેનોલ પ્લાન્ટ ક્યા રાજ્યમાં કમિશન કરાયો ? મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ હરિયાણા મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ હરિયાણા મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ભારતે જળવાયુ પરિવર્તન અંગે ક્યા દેશ સાથે ભાગીદારી કરી છે ? જાપાન અમેરિકા ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા જાપાન અમેરિકા ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) ક્યા દેશ દ્વારા આયોજિત થનારા સૈન્ય અભ્યાસ પિચ બ્લેકમાં ભારતીય સેના અને અન્ય 16 દેશોની સેના ભાગ લેશે ? અમેરિકા જાપાન ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ અમેરિકા જાપાન ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં 7 નવા જિલ્લાની રચના કરાઈ, આ સાથે પશ્ચિમ બંગાળના જિલ્લાની સંખ્યા ___ થઈ ગઈ છે. 22 31 27 30 22 31 27 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) કેન્દ્ર સરકારે ‘જિલ્લા સુશાસન પોર્ટલ’ વિકસિત કરવા માટે ક્યા રાજ્ય સાથે સહયોગ કરવાની યોજના બનાવી છે ? મિઝોરમ મેઘાલય અરુણાચલ પ્રદેશ આસામ મિઝોરમ મેઘાલય અરુણાચલ પ્રદેશ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP