એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) એક R નકશા માટે જો R=12, D3=0 અને D4=2.11 હોય તો તેની L.C.L =___ છે. એક પણ નહી 14.11 25.32 એક પણ નહી 14.11 25.32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) પદક્રમ અને પદસંવાદ રૂપે ફરીથી લખો. સંતાડવો પડે કોઈને ખબર ન પડે તેમ ખજાનો સંતાડવો પડે ખજાનાને દાટીને કોઈને ખબર ન પડે તેમ ખજાનો દાટીને સંતાડવો પડે તેમ કોઈને ખબર ન પડે કોઈને ખબર ન પડે તેમ ખજાનો દાટીને સંતાડવો પડે સંતાડવો પડે કોઈને ખબર ન પડે તેમ ખજાનો સંતાડવો પડે ખજાનાને દાટીને કોઈને ખબર ન પડે તેમ ખજાનો દાટીને સંતાડવો પડે તેમ કોઈને ખબર ન પડે કોઈને ખબર ન પડે તેમ ખજાનો દાટીને સંતાડવો પડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) આકારણી વર્ષ 2015-16 માટે સિનિયર સિટિઝન માટેની આવક વેરા મુક્તિ મર્યાદા કેટલી છે ? રૂ.4,00,000 રૂ.2,50,000 રૂ.3,00,000 રૂ.5,00,000 રૂ.4,00,000 રૂ.2,50,000 રૂ.3,00,000 રૂ.5,00,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 'મધમાખી ફૂલમાંથી એટલી માત્રામાં મધ મેળવે છે કે જેથી બંનેનું અસ્તિત્વ જળવાઈ રહે છે.' સરકારે પણ મધમાખીની જેમ જ કર વસૂલવા જોઈએ. આ વિધાન ___ નું છે. ગાંધીજી બાબાસાહેબ આંબેડકર ચાણક્ય સરદાર પટેલ ગાંધીજી બાબાસાહેબ આંબેડકર ચાણક્ય સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) સામાન્યતઃ ડહોળા પાણીને ચોખ્ખુ કરવા માટે ઘરોમાં વપરાતા રસાયણનું નામ શું છે ? ફેરિક ક્લોરાઈડ એમોનિયા કળી ચૂનો ફટકડી (એલમ) ફેરિક ક્લોરાઈડ એમોનિયા કળી ચૂનો ફટકડી (એલમ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) કિંમતમાં ફેરફાર થાય છતાં ગ્રાહકોનું વસ્તુ પરનું કુલ ખર્ચ સ્થિર રહે, તો માંગ કેવી હોય છે ? એકમ મૂલ્ય સાપેક્ષ ઓછી મૂલ્ય સાપેક્ષ શૂન્ય મૂલ્ય સાપેક્ષ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ એકમ મૂલ્ય સાપેક્ષ ઓછી મૂલ્ય સાપેક્ષ શૂન્ય મૂલ્ય સાપેક્ષ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP