GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
મહિલા મંડળો સ્થાપવાની કામગીરી કોણ કરે છે ?

મદદનીશ
મુખ્ય સેવિકા
સ્ત્રી આરોગ્ય કાર્યકર
સી.ડી.પી.ઓ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
"ગોરમાને પાંચે આંગળિયે પુજયાં....." ગીતના કવિનું નામ જણાવો.

લાલજી કાનપરિયા
વિનોદ જોશી
રમેશ પારેખ
અનિલ જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
‘ભદ્રંભદ્ર’ હાસ્ય નવલકથાના લેખક કોણ છે ?

રમણભાઈ નીલકંઠ
દલપતરામ
જ્યોતિન્દ્ર દવે
નંદશંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP