Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) Raj’s arrest was ___ the death of the young man. according to on account of with a view to due to according to on account of with a view to due to ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) કયા ગુજરાતી વકીલ લાલ કિલ્લાનો ઐતિહાસિક કેસ લડ્યા હતા ? સરદાર પટેલ એચ. એમ. પટેલ શાંતિલાલ ઝવેરી ભુલાભાઈ દેસાઈ સરદાર પટેલ એચ. એમ. પટેલ શાંતિલાલ ઝવેરી ભુલાભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ભારતીય રીઝર્વ બેંક સાથે મળીને સહકારી બેંકો અને ક્ષેત્રીય ગ્રામીણ બેંકોની દેખરેખનું કાર્ય કોણ કરે છે ? એગ્રીકલ્ચર રિફાઈનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન - ARDC નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ - NABARD ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા - IDBI રૂરલ પ્લાનીંગ એન્ડ ક્રેડિટ સેલ - RPCC એગ્રીકલ્ચર રિફાઈનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન - ARDC નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ - NABARD ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા - IDBI રૂરલ પ્લાનીંગ એન્ડ ક્રેડિટ સેલ - RPCC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'અસ્મિતા પર્વ' કયા દિવસે ઉજવવામાં આવે છે ? રામનવમી મહા શિવરાત્રી જન્માષ્ટમી હનુમાન જયંતિ રામનવમી મહા શિવરાત્રી જન્માષ્ટમી હનુમાન જયંતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) નવા ઉદ્યોગ શરૂ કરનાર સાહસિકોને મદદ માટે ભારત સરકાર દ્વારા કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ? સ્ટાન્ડર્ડ ઇન્ડિયા સ્ટાર્ટ અપ ઇન્ડિયા મેક ઈન ઇન્ડિયા ડિજીટલ ઇન્ડિયા સ્ટાન્ડર્ડ ઇન્ડિયા સ્ટાર્ટ અપ ઇન્ડિયા મેક ઈન ઇન્ડિયા ડિજીટલ ઇન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) That was ___ worst experience of my life. an the a None an the a None ANSWER DOWNLOAD GUJARATI MCQ APP