Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) જો કોઈ સાંકેતિક ભાષામાં RAJU ને VENY લખવામાં આવે છે તો MAYUR નો કોડ શું થશે ? CEQVY QECYV QEYCV VYECQ CEQVY QECYV QEYCV VYECQ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) She ___ to learn English in Malta next summer. hopes hopeful hope Hoping hopes hopeful hope Hoping ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) કમ્પ્યૂટરમાં વીજપ્રવાહ ચાલુ કરતાં થતી પ્રક્રિયાને ___ કહે છે. પ્રોસેસિંગ લોગ-ઓન રેકોર્ડીંગ બુટીંગ પ્રોસેસિંગ લોગ-ઓન રેકોર્ડીંગ બુટીંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) પાટણની રાણકી વાવ કઈ રાણીએ બંધાવી હતી ? ઇન્દુમતી ઉદયમતી શીલાવતી લીલાવતી ઇન્દુમતી ઉદયમતી શીલાવતી લીલાવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ડિજિટલ પેમેન્ટ માટેની 'ભીમ એપ્લીકેશન' કઈ સંસ્થાએ બનાવી છે ? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓક ઇન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પંજાબ નેશનલ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓક ઇન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પંજાબ નેશનલ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 'ઘાસ કાપવું' રૂઢિપ્રયોગનો અર્થ શું થાય ? નકામી મહેનત કરવી. પશુ માટે આહાર તૈયાર કરવો. ખેતીકાર્ય કરવું. પશુપાલનનો ધંધો કરવો. નકામી મહેનત કરવી. પશુ માટે આહાર તૈયાર કરવો. ખેતીકાર્ય કરવું. પશુપાલનનો ધંધો કરવો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP