કમ્પ્યુટર (Computer)
RAM નો સમાવેશ કયા પ્રકારની મેમરી તરીકે થાય છે ?

બાહ્ય મેમરી
આમાંથી એક પણ નહીં
સેકન્ડરી મેમરી
પ્રાઈમરી મેમરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
કઈ ડિસ્કનો સમાવેશ ઓપ્ટિકલ ડિસ્કમાં થતો નથી ?

સીડી રોમ
વોર્મ
ફ્લોપી ડિસ્ક
ડીવીડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
MS PowerPoint 2003 માં પ્રેઝન્ટેશનને સરળ અને સુંદર બનાવવા માટે નીચેનામાંથી શેનો ઉપયોગ થાય છે ?

એનિમેશન
મલ્ટીમીડિયા
આપેલ તમામ
મુવી ફાઈલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP