Gujarat Police Constable Practice MCQ Part - 4 RAM નું પૂરુંનામ શું છે ? Read Access Memory Record Access Memory આપેલ પૈકી એક પણ નહીં Random Access Memory Read Access Memory Record Access Memory આપેલ પૈકી એક પણ નહીં Random Access Memory ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 લોથલ કયાં આવેલું છે ? દેસલપુરમાં અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાલા ગામ પાસે કચ્છના ભચાઉ તાલુકાના ખરદીરબેટમાં હાલના પાકિસ્તાનના પંજાબના મોન્ટગોમરી જિલ્લામાં દેસલપુરમાં અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાલા ગામ પાસે કચ્છના ભચાઉ તાલુકાના ખરદીરબેટમાં હાલના પાકિસ્તાનના પંજાબના મોન્ટગોમરી જિલ્લામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચે આપેલ વાકયોમાં હુલ્લડ વિશે કયું વાકય ખોટું છે ? હુલ્લડમાં ઓછામાં ઓછા પાંચ માણસો હોવા જોઈએ. હુલ્લડ જાહેર કે ખાનગી જગ્યામાં થઇ શકે. હુલ્લડ જાહેર જગ્યામાં જ થઇ શકે. હુલ્લડમાં જાહેર શાંતિનો ભંગ થવો જરૂરી નથી. હુલ્લડમાં ઓછામાં ઓછા પાંચ માણસો હોવા જોઈએ. હુલ્લડ જાહેર કે ખાનગી જગ્યામાં થઇ શકે. હુલ્લડ જાહેર જગ્યામાં જ થઇ શકે. હુલ્લડમાં જાહેર શાંતિનો ભંગ થવો જરૂરી નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 બનાસ નદીનું ઉદ્ભવસ્થાન ક્યાં છે ? ગુજરાત હરિયાણા મધ્યપ્રદેશ રાજસ્થાન ગુજરાત હરિયાણા મધ્યપ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ઇ.પી.કો.- 1860ની કલમ -391 માં કઇ વ્યાખ્યા આપવામાં આવી છે ? ભય લૂંટ ધાડ ચોરી ભય લૂંટ ધાડ ચોરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 જો કોઈ વસ્તુની મૂળકિંમતના 5 ગણાએ તેની વેચાણ કિંમતના 4 ગણા બરાબર હોય તો નફાનું પ્રમાણ કેટલા ટકા કહેવાય ? 20 16 25 18 20 16 25 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP