કમ્પ્યુટર (Computer)
ફાઈબર ઓપ્ટિક વાયરમાં ડેટાનું વહન કયા સ્વરૂપે થાય છે ?

આમાંથી એક પણ નહિ
પ્રકાશ
વિદ્યુત
તરંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
એન્ટર કીને બીજા કયાં નામે ઓળખવામાં આવે છે ?

ફંક્શન કી
નેવીગેશન કી
રીટર્ન કી
નંબર કી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
વેબસાઈટના પ્રથમ પેજને કયા નામે ઓળખવામાં આવે છે ?

હોમપેજ
માસ્ટરપેજ
વેબપેજ
રૂટપેજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP