GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) Ram and you will do it, ___ ? won't we don't you won't you don't we won't we don't you won't you don't we ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ‘‘કુફરી લોકર’’ એ કયા કંદમૂળ પાકની સુધારેલ જાત છે ? સૂરણ રતાળું બીટ બટાટા સૂરણ રતાળું બીટ બટાટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) કૃષિ વિસ્તરણ માટે રાજ્ય સરકાર કઈ સામૂહિક પ્રવૃત્તિ યોજે છે ? રણ મહોત્સવ કૃષિ મહોત્સવ પતંગ મહોત્સવ વાઈબ્રન્ટ ગુજરાત રણ મહોત્સવ કૃષિ મહોત્સવ પતંગ મહોત્સવ વાઈબ્રન્ટ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) "ખરે નરે ખર થાવું." - અલંકાર ઓળખાવો. ઉપમા અંત્યાનુપ્રાસ શબ્દાનુપ્રાસ વર્ણાનુપ્રાસ ઉપમા અંત્યાનુપ્રાસ શબ્દાનુપ્રાસ વર્ણાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ભારતીય બંધારણના કયા અનુચ્છેદ (Article) હેઠળ સમાન સિવિલ કોડની જોગવાઈ કરેલ છે ? 46 44 115 48 46 44 115 48 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ‘છાક’ શબ્દનો સમાનાર્થી કયો શબ્દ છે ? કેફ ફર્ક થાક શાકભાજી કેફ ફર્ક થાક શાકભાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP