GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) Rama is ___ than prudent. braverer as brave braver more brave braverer as brave braver more brave ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) દરીયા ઉપરથી આવતું વાવાઝોડું સૌ પ્રથમ વખત જમીનને સ્પર્શે તેને શું કહેવામાં આવે છે ? ઓસન ફૉલ મોન્સ્ટર ફૉલ લૅન્ડ ફૉલ અર્થ ફૉલ ઓસન ફૉલ મોન્સ્ટર ફૉલ લૅન્ડ ફૉલ અર્થ ફૉલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) તાજેતરમાં વિશ્વના એક દેશમાં આવેલ જર્મન એમ્બેસી નજીક કાર બોમ્બ/ટ્રક બોમ્બ દ્વારા આતંકી હુમલો કરવામાં આવ્યો, જેમાં અનેક નિર્દોષ નાગરિકોએ જાન ગુમાવ્યા. આ દેશનું નામ જણાવો. સિરીયા ઈરાક તુર્કી અફઘાનિસ્તાન સિરીયા ઈરાક તુર્કી અફઘાનિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) મન્દાક્રાંતા છંદનું બંધારણ જણાવો. મભનતતગાગા મતતભનગાગા મતનભનગાગા મભતતનગાગા મભનતતગાગા મતતભનગાગા મતનભનગાગા મભતતનગાગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરતું અંગ કયું છે ? સ્વાદુપિંડ પિત્તાશય જઠર યકૃત સ્વાદુપિંડ પિત્તાશય જઠર યકૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) તાજેતરમાં ઇંગ્લેન્ડ ખાતે ભારત-પાકિસ્તાન વચ્ચેની ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટ મેચ ક્યા શહેરમાં રમાડવામાં આવી હતી? માંચેસ્ટર બ્રિસ્ટોલ બર્મિંગહામ લીવરપુલ માંચેસ્ટર બ્રિસ્ટોલ બર્મિંગહામ લીવરપુલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP