કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) રિસર્ચ એન્ડ એનાલિસીસ વિંગ (RAW)ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રાકેશ મિશ્રા રવિ સિન્હા પ્રશાંત રાણે મહેશ શર્મા રાકેશ મિશ્રા રવિ સિન્હા પ્રશાંત રાણે મહેશ શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ભારત ક્યા દેશના સબાંગ બંદર અંગે સાથે મળીને કામ કરવા સહમત થયું ? મ્યાનમાર શ્રીલંકા બાંગ્લાદેશ ઈન્ડોનેશિયા મ્યાનમાર શ્રીલંકા બાંગ્લાદેશ ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ હેલમંદ નદી વિવાદ ક્યા દેશો સાથે સંબંધિત છે ? એક પણ નહીં ઈરાન અને ઈરાક સીરિયા અને ઈરાન ઈરાન અને અફઘાનિસ્તાન એક પણ નહીં ઈરાન અને ઈરાક સીરિયા અને ઈરાન ઈરાન અને અફઘાનિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને અગ્નિ પ્રાઈમ મિસાઈલની રેન્જ 1000-2000 કિ.મી. છે. અગ્નિ પ્રાઈમ બે તબક્કાવાળી કેનિસ્ટરાઈઝડ મિસાઈલ છે. એક પણ નહીં આપેલ બંને અગ્નિ પ્રાઈમ મિસાઈલની રેન્જ 1000-2000 કિ.મી. છે. અગ્નિ પ્રાઈમ બે તબક્કાવાળી કેનિસ્ટરાઈઝડ મિસાઈલ છે. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા રાજ્ય/ કેન્દ્રશાસિત પ્રદેશે ક્લાઉડ કિચન પોલિસી રજૂ કરી ? જમ્મુ-કાશ્મીર કેરળ નવી દિલ્હી હરિયાણા જમ્મુ-કાશ્મીર કેરળ નવી દિલ્હી હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ગોવા ડિક્લેરેશન ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત છે ? કૃષિ ફિલ્મ ખાદ્ય પ્રવાસન કૃષિ ફિલ્મ ખાદ્ય પ્રવાસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP