સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
યંત્રની રોકડ કિંમત ₹ 18000 છે. કરાર વખતે ₹ 6000 અને બાકીની રકમ ₹ 6000ના ત્રણ સરખા વાર્ષિક હપ્તામાં ચુકવી. ત્રીજા વર્ષના વ્યાજની રકમ શોધો ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નાણાકીય નીતિનું ___ સાધન એ તેના ગુણાત્મક સાધન તરીકે ઓળખાય છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ખરીદનાર કંપનીએ વેચનાર પેઢી વતી દેવાદારો ઉઘરાવી લેણદારોને ચૂકવી આપવાનું સ્વીકાર્યું. કુલ ઉઘરાણીના 4% અને ચુકવેલી રકમના 2% કમિશન કંપનીને મળે છે. જો 5,00,000 દેવાદારો પાસેથી 4,50,000 વસૂલ કર્યા જ્યારે 2,00,000ના લેણદારોને 10% વટાવે રકમ ચૂકવી આપ્યા તો કમિશનની કુલ કેટલી રકમ થશે ?