કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં RBIએ ફીચર ફોનથી પે કરવા માટે કઈ સુવિધા લૉન્ચ કરી ? 123 UPI UPI Pay I-Pay UPI123Pay 123 UPI UPI Pay I-Pay UPI123Pay ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ બન્યા ? અવનંતિક ચટ્ટોપાધ્યાય રેણુકા મુખરજી માધવી પુરી બુચ પ્રિયા શર્મા અવનંતિક ચટ્ટોપાધ્યાય રેણુકા મુખરજી માધવી પુરી બુચ પ્રિયા શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) 2050 સુધીમાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનનું વિવરણ કરનારું પ્રથમ દક્ષિણ એશિયન શહેર કયું બન્યું ? મુંબઈ બેંગલુરુ હૈદરાબાદ ચેન્નાઈ મુંબઈ બેંગલુરુ હૈદરાબાદ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ક્યારે મનાવાય છે ? 15 માર્ચ 4 માર્ચ 18 માર્ચ 10 માર્ચ 15 માર્ચ 4 માર્ચ 18 માર્ચ 10 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ચારધામ પ્રોજેક્ટ અંગેની સમિતિના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? એલ.કે.મિશ્રા પી.કે.શર્મા આર.કે.ઉપાધ્યાય એ.કે.સીકરી એલ.કે.મિશ્રા પી.કે.શર્મા આર.કે.ઉપાધ્યાય એ.કે.સીકરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા રાજ્યે ચા શ્રમિકો માટે મુખ્યમંત્રી ચા શ્રમી કલ્યાણ પ્રકલ્પની ઘોષણા કરી ? ત્રિપુરા મિઝોરમ મેઘાલય આસામ ત્રિપુરા મિઝોરમ મેઘાલય આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP