કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SECI)ને મિનિરત્ન શ્રેણી-1નો દરજ્જો આપવામાં આવ્યો, તેનું વડુમથક ક્યા આવેલું છે ?

નવી દિલ્હી
ભોપાલ
જયપુર
બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
વીરતા પુરસ્કાર પ્રાપ્ત કરનારા ભારતીય વાયુસેનાના પ્રથમ મહિલા અધિકારી કોણ બન્યા ?

વિંગ કમાન્ડર દીપિકા મિશ્રા
વિંગ કમાન્ડર રાધિકા શર્મા
વિંગ કમાન્ડર શ્રેયા શાહ
વિંગ કમાન્ડર પ્રિયા અગ્રવાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી ઑથોરિટી ઓફ ઈન્ડિયા (CEA) દ્વારા પ્રકાશિત યાદી અનુસાર, નાણાકીય વર્ષ 2022-23 માટે સૌથી સારું પ્રદર્શન કરનારી વિદ્યુત ઉત્પાદન કંપની કઈ છે ?

ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ
મધ્ય પ્રદેશ ઈલેક્ટ્રિસિટી બોર્ડ
પ.બંગાળ પાવર ડેવલપમેન્ટ કોર્પોરેશન
મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
વિનાયક દામોદર સાવરકરની જયંતી (11 એપ્રિલ)ને મહારાષ્ટ્ર સરકારે ક્યા દિવસ તરીકે ઘોષિત કરી છે ?

વીર ગૌરવ દિવસ
વીર સાવરકર દિવસ
સ્વતંત્રવીર ગૌરવ દિવસ
સ્વાતંત્ર્ય ગૌરવ દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP