કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) RBI અનુસાર ક્યું રાજ્ય સતત ત્રીજા વર્ષે માર્કેટ બોરોઈંગમાં ટોચ પર છે ? પ.બંગાળ મહારાષ્ટ્ર તમિલનાડુ ઉત્તરાખંડ પ.બંગાળ મહારાષ્ટ્ર તમિલનાડુ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ (International Day for Biological Diversity) ક્યારે મનાવાય છે ? 22 મે 27 મે 23 મે 20 મે 22 મે 27 મે 23 મે 20 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા શહેરમાં આવેલા જવાહરલાલ નહેરુ સેન્ટર ફોર એડવાન્સ્ડ સાયન્ટિફિક રિસર્ચના વૈજ્ઞાનિકોએ ઘન પદાર્થોમાં મેટાવેલેન્ટ બોન્ડિંગ નામના નવા રસાયણિક બંધની શોધ કરી છે ? હૈદરાબાદ પુણે નવી દિલ્હી બેંગલુરુ હૈદરાબાદ પુણે નવી દિલ્હી બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ASEAN ઈન્ડિયા મેરીટાઈમ એક્સરસાઈઝ (AIME-2023)નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું ? કોલંબો સિંગાપુર કોચીન વિશાખાપટ્ટનમ્ કોલંબો સિંગાપુર કોચીન વિશાખાપટ્ટનમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે મોબિલિટી સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે જે 42,000 ભારતીય શ્રમિકોને નર્સિંગ અને નિર્માણ ક્ષેત્રમાં કામ કરવાની પરવાનગી આપે છે ? ન્યૂઝિલેન્ડ ઑસ્ટ્રેલિયા જાપાન ઈઝરાયેલ ન્યૂઝિલેન્ડ ઑસ્ટ્રેલિયા જાપાન ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ક્યો દેશ યુક્રેનને સ્ટોર્મ શેડો ક્રૂઝ મિસાઈલ આપશે ? ઈઝરાયેલ જર્મની UK USA ઈઝરાયેલ જર્મની UK USA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP