ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી કયું કાર્ય, RBI કરતી નથી ? કેન્દ્ર સરકારના અંદાજપત્રનું નિયંત્રણ કરવાનું વિદેશી હૂંડિયામણની જાળવણી કરવાનું માન્ય નાણાકીય સંસ્થાઓ ઉપર નિયંત્રણ રાખવાનું ચલણી નાણું બહાર પાડવું કેન્દ્ર સરકારના અંદાજપત્રનું નિયંત્રણ કરવાનું વિદેશી હૂંડિયામણની જાળવણી કરવાનું માન્ય નાણાકીય સંસ્થાઓ ઉપર નિયંત્રણ રાખવાનું ચલણી નાણું બહાર પાડવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં વેપારી બેંકોનું રાષ્ટ્રીયકરણ ___ વર્ષમાં કરવામાં આવ્યું ? 1969 1960 1947 1991 1969 1960 1947 1991 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં ખનીજતેલની વાર્ષિક ઉત્પાદન ક્ષમતાના કેટલા ટકા ઉત્પાદન બોમ્બે હાઈ કરે છે ? 60% 52% 55% 63% 60% 52% 55% 63% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) સ્વીફ્ટ કોડ (SWIFT CODE) કોના દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે ? ક્રેડિટ કાર્ડ કંપનીઓ સીબીલ (CIBIL) શેર બજાર બેંક ક્રેડિટ કાર્ડ કંપનીઓ સીબીલ (CIBIL) શેર બજાર બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) હરિયાળી ક્રાંતિ સાથે ભારતનાં કયા વૈજ્ઞાનિકનું નામ આગવી રીતે સંકળાયેલ છે ? શ્રી એમ.એસ.આહલુવાલીયા શ્રી એ.કે.સેન શ્રી એમ.એસ. સ્વામીનાથન આપેલ પૈકી એક પણ નહીં શ્રી એમ.એસ.આહલુવાલીયા શ્રી એ.કે.સેન શ્રી એમ.એસ. સ્વામીનાથન આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) "ગાડગીલ ફોર્મ્યુલા" નીચે પૈકી શાની સાથે સંબંધિત છે ? ગરીબી રેખાનું નિર્ધારણ રિઝર્વ બેન્ક દ્વારા બેંકિંગ ક્ષેત્રમાં સુધારા માટેના પગલાઓ લેવા વપરાતી ફોર્મ્યુલા રાજ્યો વચ્ચે વિત્તિય સંસાધનોની વહેચણી નાણાકીય ખાધનું નિર્ધારણ ગરીબી રેખાનું નિર્ધારણ રિઝર્વ બેન્ક દ્વારા બેંકિંગ ક્ષેત્રમાં સુધારા માટેના પગલાઓ લેવા વપરાતી ફોર્મ્યુલા રાજ્યો વચ્ચે વિત્તિય સંસાધનોની વહેચણી નાણાકીય ખાધનું નિર્ધારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP