કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં RBIએ નાણાકીય સમાવેશની હદનું મૂલ્યાંકન કરવા માટે 'FI- Index'ની શરૂઆત કરી છે. આ FI-Indexનું પૂરું નામ જણાવો. Financial India Index Financial inclusion Index. Future Inclusion Index Future India Index Financial India Index Financial inclusion Index. Future Inclusion Index Future India Index ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં સમાપન સમારોહમાં ભારતના ધ્વજવાહક કોણ હતું ? શ્રી બજરંગ પુનિયા શ્રી નીરજ ચોપરા શ્રી મનપ્રીત સિંઘ શ્રી રવિકુમાર દહિયા શ્રી બજરંગ પુનિયા શ્રી નીરજ ચોપરા શ્રી મનપ્રીત સિંઘ શ્રી રવિકુમાર દહિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવ્યા બાદ ભાલાફેંક ખેલાડી નીરજ ચોપડા વર્લ્ડ એથ્લેટિક્સ રેન્કિંગમાં કેટલામાં સ્થાને પહોંચી ગયા છે ? પ્રથમ ત્રીજા ચોથા બીજા પ્રથમ ત્રીજા ચોથા બીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં તાઈવાને ક્યા દેશમાં તાઈવાન નામનો ઉપયોગ કરીને તેની પ્રથમ ઓફિસ સ્થાપશે ? દક્ષિણ આફ્રિકા લિથુઆનિયા વેનેઝુએલા અમેરિકા દક્ષિણ આફ્રિકા લિથુઆનિયા વેનેઝુએલા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ક્વાડ (QUAD)ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? QUADને 'QSD' તરીકે ઓળખવામાં આવે છે. આપેલ તમામ જેમાં QSDનું પૂરું નામ 'Quadrilateral Security Dialogue' છે. ક્વાડ દેશોમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. QUADને 'QSD' તરીકે ઓળખવામાં આવે છે. આપેલ તમામ જેમાં QSDનું પૂરું નામ 'Quadrilateral Security Dialogue' છે. ક્વાડ દેશોમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા દેશે સંયુક્ત રાષ્ટ્રના સહયોગથી વિશ્વભરમાં કામ કરી રહેલા ‘શાંતિ સૈનિકો’ની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે UNITE Aware પ્લેટફોર્મ લૉન્ચ કર્યું ? બ્રિટન અમેરિકા ભારત જાપાન બ્રિટન અમેરિકા ભારત જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP