કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા રાજ્યમાં 'RE-HAB' (Reducing Elephant Human Attacks Using Bees) પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો ? મિઝોરમ ઓડિશા તમિલનાડુ કર્ણાટક મિઝોરમ ઓડિશા તમિલનાડુ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં TB પાર્ટનરશિપ બોર્ડના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? પ્રો. અનિલ સહસ્ત્રબુદ્ધે ડૉ. ગુરબચનસિંહ બલરામ ભાર્ગવ ડૉ.હર્ષવર્ધન પ્રો. અનિલ સહસ્ત્રબુદ્ધે ડૉ. ગુરબચનસિંહ બલરામ ભાર્ગવ ડૉ.હર્ષવર્ધન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં એનાયત કરાયેલા પ્રિત્ઝકર પુરસ્કાર અંગે સાચો વિકલ્પ પસંદ કરો. પ્રિત્ઝકર આર્કિટેક્ચર પુરસ્કાર દ્વિવાર્ષિક ધોરણે એનાયત કરાય છે. આપેલ પૈકી એક પણ નહીં પ્રિત્ઝકર આર્કિટેક્ચર પુરસ્કાર, 2021 એની લેકટોન અને જીન ફિલિપ વાસલને એનાયત કરાયો. આપેલ બંને પ્રિત્ઝકર આર્કિટેક્ચર પુરસ્કાર દ્વિવાર્ષિક ધોરણે એનાયત કરાય છે. આપેલ પૈકી એક પણ નહીં પ્રિત્ઝકર આર્કિટેક્ચર પુરસ્કાર, 2021 એની લેકટોન અને જીન ફિલિપ વાસલને એનાયત કરાયો. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા ભારતીય કર્મશીલને અમેરિકાનો ઈન્ટરનેશનલ એન્ટિ-કરપ્શન ચેમ્પિયન્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ? ક્રિષા વર્મા આનંદી બેનરજી પ્રિયાકુમારી શર્મા અંજલી ભારદ્વાજ ક્રિષા વર્મા આનંદી બેનરજી પ્રિયાકુમારી શર્મા અંજલી ભારદ્વાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)એ કઈ નદી ઉપર 26 દિવસોમાં 200 ફૂટનો 'ધ બ્રિજ ઓફ કમ્પેશન' બનાવ્યો ? અલકનંદા ઋષિગંગા યમુના બિયાસ અલકનંદા ઋષિગંગા યમુના બિયાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં નિધન પામેલા વરિષ્ઠ ભારતીય એથ્લેટ ઈશરસિંહ દેયોલને કયા વર્ષે ધ્યાનચંદ રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો ? વર્ષ 2007 વર્ષ 2009 વર્ષ 2005 વર્ષ 2011 વર્ષ 2007 વર્ષ 2009 વર્ષ 2005 વર્ષ 2011 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP