કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'RE-Invest 2020'ની થીમ જણાવો ?

ઇનોવેશન ફોર સસ્ટેનેબલ એનર્જી ટ્રાન્ઝીશન
ઇનોવેશન ફોર સસ્ટેનેબલ એનર્જી કન્ઝર્વેશન
ઇનોવેશન ફોર સસ્ટેનેબલ એનર્જી
ઇનોવેશન ફોર રિન્યૂએબલ એનર્જી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કેટલામા ભારત-જાપાન સંવાદ સંમેલનને સંબોધ્યુ હતું ?

છઠ્ઠા
પાંચમા
સાતમા
આઠમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'રાષ્ટ્રીય મહત્વની સંસ્થા' નો દરજ્જો ધરાવતી આયુર્વેદ ક્ષેત્રની ભારતની એકમાત્ર શિક્ષણ સંસ્થાનું નામ શું છે ?

આપેલ માંથી કોઈ નહી
નેશનલ આયુર્વેદ એન્ડ નેચરોપથી યુનિવર્સિટી (NANU)
ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ (ITRA)
નેશનલ આયુર્વેદ યુનિવર્સિટી (NAU)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP