Talati Practice MCQ Part - 9
ગુજરાતમાં પરમાણુ વિદ્યુત મથક કયાં આવેલું છે ?

કાકરાપાર
ધુવારણ
ઉકાઈ
સિક્કા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સ્વસ્થ જીવનનું પ્રથમ સૂત્ર ___ આહારને ગણવામાં આવે છે.

મસાલેદાર
સમતોલ
ટેસવાળા
ગળપણવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
મહારાણા પ્રતાપ કઈ જગ્યાએ જંગ લડયા હતા ?

ગાંધાર
ચેપોક
હલ્દીઘાટી
કુરુક્ષેત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP