કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) જાપાન સાથે પારસ્પરિક પહોંચ સમજૂતી (Reciprocal Access Agrement) કરનારો પ્રથમ યુરોપિયન દેશ ક્યો છે ? UK ફ્રાન્સ જર્મની સ્વીડન UK ફ્રાન્સ જર્મની સ્વીડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) નીચેના પૈકી ક્યો પુરસ્કાર આસામ સરકાર દ્વારા એનાયત કરાતો નથી ? અસોમ પ્રકાશ અસોમ સૌરવ અસમો ગૌરવ અસોમ વૈભવ અસોમ પ્રકાશ અસોમ સૌરવ અસમો ગૌરવ અસોમ વૈભવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ગ્લોબલ ફાયરપાવર રિપોર્ટ 2023 અનુસાર, સૈન્ય શક્તિના સંદર્ભે ભારત કેટલામાં ક્રમે છે ? ત્રીજા પ્રથમ પાંચમા ચોથા ત્રીજા પ્રથમ પાંચમા ચોથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) હેન્લે પાસપોર્ટ ઈન્ડેક્સ 2023માં ભારતનો ક્રમ કેટલામો છે ? 79મો 81મો 85મો 88મો 79મો 81મો 85મો 88મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) વર્ષ 2020માં ઓર્ગેનિક ફાર્મિંગના વિસ્તારની દૃષ્ટિએ વિશ્વમાં ભારત કેટલામાં ક્રમે છે ? પાંચમા બીજા ત્રીજા પ્રથમ પાંચમા બીજા ત્રીજા પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા બે દેશો વચ્ચે MAREX 2023 અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું ? શ્રીલંકા અને ચીન અમેરિકા અને જાપાન ચીન અને બાંગ્લાદેશ અમેરિકા અને શ્રીલંકા શ્રીલંકા અને ચીન અમેરિકા અને જાપાન ચીન અને બાંગ્લાદેશ અમેરિકા અને શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP