GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના ચીની યાત્રિકો પૈકી સૌપ્રથમ પોતાની ભારતની મુલાકાતની નોંધ (record) ___ યાત્રિકે રાખી હતી.

હ્યુ-ચાઓ
સુંગ યુન
હ્યુ એન ત્સાંગ
ફા-હીયાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કઈ સંસદીય સમિતિના અધ્યક્ષ એ શાસક પક્ષના સભ્યમાંથી નિયુક્ત કરવામાં આવે છે ?

પ્રત્યાયુક્ત કાયદા (Delegated Legislation) સમિતિ
અંદાજ સમિતિ
જાહેર સાહસોની સમિતિ
જાહેર હિસાબ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
BIM STEC એ સાત સભ્ય રાજ્યોની પ્રાદેશિક સંસ્થા છે. આ પેટા - પ્રાદેશિક સંસ્થા એ ___ દ્વારા અસ્તિત્વમાં આવી.

માલે ઘોષણા
બેંગકોક ઘોષણા
થિમ્પૂ ઘોષણા
ઢાકા ઘોષણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
અકબરના શાસન દરમ્યાન ગુજરાતના સૂબા 9 સરકારમાં વિભાજીત હતા. નીચેના પૈકી કયું એ સરકાર ન હતું ?

નાંદોદ
આપેલ પૈકી કોઈ નહીં
પાટણ
બરોડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP