GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
નીચેનામાંથી કયો ઓડિટરનો સુધારેલ અભિપ્રાયનો (Modified Opinion) પ્રકાર નથી ?

આપેલ પૈકી કોઈ નહીં
મર્યાદિત અભિપ્રાય (Qualified Opinion)
પ્રતિકૂળ અભિપ્રાય (Adverse Opinion)
અસ્પષ્ટ અભિપ્રાય (Disclaimer Opinion)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
સિમરન પોતાના ઘરેથી પૂર્વ તરફ 5 કિમી. ચાલે છે. ત્યાર બાદ તે જમણી બાજુ વળીને 3 કિમી. ચાલે છે. ત્યારબાદ તે ડાબી બાજુ વળીને થોડું ચાલે છે તો હવે તે કઈ દિશામાં જતી હશે ?

પશ્ચિમ
દક્ષિણ
ઉત્તર
પૂર્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
Y લિમિટેડ એ રૂ. 100નો એક એવા ઇક્વિટી શેર બહાર પાડેલ છે. શેર બહાર પાડવાનો ખર્ચ 3% થયો. કંપનીએ શૅરદીઠ રૂ. 16 ડિવિડન્ડ વહેંચેલું છે અને ડિવિડન્ડનો વૃદ્ધિદર 5% હોય તો ઇક્વિટી શેરમૂડીની પડતર કેટલી થશે ?

20.25%
21%
21.49%
20.49%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
નીચું નાણાંકીય લિવરેજ એટલે શું ?

નાણાંકીય ખર્ચનું વધુ પ્રમાણ
સ્થિર ખર્ચનું ઓછું પ્રમાણ
સ્થિર ખર્ચનું વધુ પ્રમાણ
નાણાંકીય ખર્ચનું ઓછું પ્રમાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP