GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
કનિષ્કના શાસન અને રાજ્યતંત્ર (regime) વિશે નીચેના પૈકી કયું વિધાન સત્ય નથી ?

કનિષ્ક એ કાશ્મીરમાં ચોથી બૌદ્ધ પરિષદ નિયંત્રીત કરી હતી.
તેનું સામ્રાજ્ય ઉત્તર પશ્ચિમમાં ખોટાન થી શરૂ કરીને પૂર્વમાં બનારસ સુધી વિસ્તરેલું હતું.
આપેલ પૈકી કોઈ નહીં
તેનું સામ્રાજ્ય ઉત્તરમાં કાશ્મીરથી દક્ષિણમાં સૌરાષ્ટ્ર અને માળવા સુધી વિસ્તરેલું હતું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
મેરૂ ટુંગા દ્વારા રચિત નીચેના પૈકીની કઈ કૃતિ એ ચાવડા, ચાલુક્ય અને વાઘેલાઓનો ઈતિહાસ છે ?

રાજતરંગીણી
ગુર્જર પ્રતિષ્ઠા
ગુર્જર રાષ્ટ્ર ચરિત
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ખેડા સત્યાગ્રહના નોંધપાત્ર પાસા ___ હતા.
1. તેના દ્વારા ગુજરાતના ખેડૂતોમાં જાગૃતિની શરૂઆત થઈ.
2. તેના દ્વારા સરદાર પટેલના મહાત્મા ગાંધી સાથેના સંબંધોનો પ્રારંભ થયો.
3. તેનાથી ખેડૂતોનું દમન થયું અને કૃષિમાં ખૂબ તકલીફ થઈ.
4. ત્યાર બાદ સફળ બારડોલી સત્યાગ્રહ થયો.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1, 2, 3 અને 4
માત્ર 1, 2 અને 4
માત્ર 1 અને 4
માત્ર 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP