વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
REN21 શું છે ?

સૌર ઊર્જાનું સૌથી વધુ ઉત્પાદન કરનારી કંપની
પવન ઊર્જાનું સૌથી વધુ ઉત્પાદન કરનારી કંપની
પુનઃપ્રાપ્ય ઊર્જા સ્રોતો પરની વૈશ્વિક સ્તરની નીતિ છે.
એવો સોફટવેર છે, જે પુનઃ પ્રાપ્ય ઊર્જા સ્રોતો અંગેની માહિતીઓ પૂરી પાડે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ફ્રેન્ચ ગૂયેનાની સીમા કયા દેશોને સ્પર્શતી નથી ?

આર્જેન્ટિા
બ્રાઝિલ
સૂરીનામ
એક પણ ને નહીં, તે એક દ્રિપ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ત્રીસ અંતર્ગોળ (Parabolic) ડીશ સાથેનું ધ જાયન્ટ મીટરવેવ રેડિયો ટેલિસ્કોપ (The Giant Metrewave Radio Telescope) ભારતના કયા સ્થળે મૂકવામાં આવ્યું છે ?

કોડાઇકેનાલ, તમિલનાડુ
નારાયણગાંવ પુના
મૈસુર
બેંગલોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
તાજેતરમાં લોંચ કરાયેલ MR-SAM (Medium range surface to air missile) કયા બે દેશો દ્વારા સંયુક્ત રીતે વિકસિત કરાઈ છે ?

ભારત અને ઈઝરાયેલ
ભારત અને ફ્રાન્સ
ભારત અને યુ.કે.
ભારત અને યુ.એસ.એ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
મિશન ઓસીરિસ રેક્સનો મૂળ ઉદ્દેશ શું છે ?

પ્લૂટોનો અભ્યાસ કરવો.
લઘુગ્રહ બેન્નૂ પરથી ખડક નમૂનો પૃથ્વી પર લાવવા અને અભ્યાસ કરવો.
સૌરમંડળના સૌથી મોટા ગ્રહ ગુરુની મધ્યે સક્રિય લાલ તોફાનનો અભ્યાસ કરવો.
માનવને અવકાશમાં અભ્યાસ સુધીના સૌથી દૂરના ક્ષેત્ર સુધી પહોંચાડવાનું મિશન.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP