Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District
પ્રધાનમંત્રી મા. શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રસ્તુત PPP Model નું આખું નામ શું છે ?

Private Public Partnership
Partnership of Public People
Personal Public Partnership
Public Private Partnership

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District
ધારાસભા અને કારોબારી સિવાય કેન્દ્ર સરકારનું ત્રીજું અંગ કયું છે ?

સૈન્ય
વહીવટીતંત્ર
પંચાયત
ન્યાયતંત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District
ગુજરાતમાં બૉક્સાઈટ સૌથી મોટા પ્રમાણમાં ક્યાં મળી આવે છે ?

વડોદરા અને ખેડા
પંચમહાલ
મહેસાણા અને પાલનપુર
કચ્છ અને જામનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP