કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) REWARD (Rejuvenating Watersheds for Agricultural Resilience through Innovative Development) પ્રોગ્રામ કઈ સંસ્થાની સહાયથી લાગુ કરવામાં આવી રહ્યો છે ? IMF ADB UNDP વર્લ્ડ બેંક IMF ADB UNDP વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાતા ગ્રૂપ ગુજરાતના ક્યા સ્થળે ભારતની પ્રથમ લિથિયમ આયન સેલ મેન્યુફેક્ચરિંગ ગીગા ફેક્ટરી સ્થાપશે ? હજીરા ભરૂચ ધોલેરા સાણંદ હજીરા ભરૂચ ધોલેરા સાણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે વાર્ષિક નૌસેના અભ્યાસ ‘એકથા’નું આયોજન કર્યું હતું ? શ્રીલંકા માલદીવ ઈન્ડોનેશિયા બાંગ્લાદેશ શ્રીલંકા માલદીવ ઈન્ડોનેશિયા બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં કઈ સ્પેસ એજન્સીના સંશોધકોએ 'ફ્રાઈડ સ્પેસ ફૂડ એક્સપેરિમેન્ટ’ હાથ ધર્યો ? ESA NASA ISRO DRDO ESA NASA ISRO DRDO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ (International Olympic Day) ક્યારે મનાવાય છે ? 20 જૂન 25 જૂન 21 જૂન 23 જૂન 20 જૂન 25 જૂન 21 જૂન 23 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘હર ઘર જલ’ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ક્યા વર્ષે લૉન્ચ કરવામાં આવ્યો હતો ? વર્ષ 2019 વર્ષ 2016 વર્ષ 2018 વર્ષ 2020 વર્ષ 2019 વર્ષ 2016 વર્ષ 2018 વર્ષ 2020 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP