બાયોલોજી (Biology)
લીલમાં પ્રજનનની કઈ પદ્ધતિઓ જોવા મળે છે ?

સંયુગ્મન
બીજાણુ જનન
આપેલ તમામ
અવખંડન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સંધિપાદ સમુદાયનાં પ્રાણીઓ પ્રસવની દ્રષ્ટિએ કેવાં છે ?

અપત્યઅંડપ્રસવી
અપત્યઅંડપ્રસવી અને અંડપ્રસવી
અપત્યપ્રસવી
અંડપ્રસવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કયા વર્ગમાં ત્વચા ભીંગડાવિહીન અને શ્લેષ્મી હોય છે ?

ઊભયજીવી
ચૂષમુખા
ઊભયજીવી અને ચૂષમુખા
સરીસૃપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP