Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
વિદ્યાલક્ષ્મી બોન્ડનો હેતુ શું છે ?

સ્રી સુરક્ષા
કુપોષણને નાથુવું
કન્યા કેળવણી
ગૃહ ઉદ્યોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
'આપણો ઘડીક સંગ' કૃતિ ક્યા સાહિત્યકારની છે ?

ગૌરીશંકર જોષી
દિગીશ મહેતા
કૃષ્ણલાલ શ્રીધરાણી
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP