કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં કઈ બેંકે કોર્પોરેટ્સ માટે 'RuPay ડેબિટ કાર્ડ' લૉન્ચ કરવા માટે NPCI સાથે ભાગીદારી કરી ? પંજાબ નેશનલ બેંક સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા બેંક ઓફ બરોડા ઈન્ડિયન બેંક પંજાબ નેશનલ બેંક સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા બેંક ઓફ બરોડા ઈન્ડિયન બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલા ભરત સુબ્રમણ્યમ કઇ રમત સાથે સંકળાયેલા છે ? ચેસ ટેબલ ટેનિસ ફૂટબોલ ક્રિકેટ ચેસ ટેબલ ટેનિસ ફૂટબોલ ક્રિકેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારતીય સૈન્ય દિવસ નિમિતે ક્યા સ્થળે વિશ્વનો સૌથી મોટો ખાદીનો રાષ્ટ્રીય ધ્વજ પ્રદર્શિત કરવામાં આવ્યો ? કારગિલ ઈટાનગર લોંગેવાલા પેગોંગ ત્સો કારગિલ ઈટાનગર લોંગેવાલા પેગોંગ ત્સો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) દર વર્ષે માઘી મેળાનું આયોજન ક્યા રાજયમાં કરવામાં આવે છે ? રાજસ્થાન ઉત્તર પ્રદેશ પંજાબ ઉત્તરાખંડ રાજસ્થાન ઉત્તર પ્રદેશ પંજાબ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ સારથી મોબાઈલ એપ લૉન્ચ કરી છે ? SEBI કોર્પોરેટ વિભાગ RBI SIDBI SEBI કોર્પોરેટ વિભાગ RBI SIDBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે ભારતમાં સેમીકન્ડક્ટર વેફર ફેબ્રિકેશન સુવિધાઓની સ્થાપના માટે મોટું રોકાણ આકર્ષવા ઈન્ડિયા સેમિકન્ડકટર મિશન (ISM)નો શુભારંભ કર્યો ? ઈલેકટ્રોનિક્સ અને IT મંત્રાલય MSME મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય નાણાં મંત્રાલય ઈલેકટ્રોનિક્સ અને IT મંત્રાલય MSME મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય નાણાં મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP