GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
સાઉથ એશિયન એસોશીયેશન ફોર રીજીયોનલ કોઓપરેશન (SAARC) બાબતે નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
1. SAARC ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર – ભારત
2. SAARC એગ્રીકલ્ચરલ સેન્ટર – બાંગ્લાદેશ
3. SAARC કલ્ચરલ સેન્ટર – કોલંબો
4. SAARC એનર્જી સેન્ટર – નેપાળ

ફક્ત 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 4
1, 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
સૌર મંડળ બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ તમામ
સૌર મંડળમાં સૌથી મોટો ગ્રહ ગુરુ છે.
મંગળ સૂર્યથી ચોથે (fourth) આવેલો ગ્રહ છે.
ગુરુ એક પરિભ્રમણ 12 વર્ષમાં પૂર્ણ કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કઈ જેડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
1. ઉભયજીવીઓ – ઘણા બધા ઈંડા મૂકે છે.
2. સરિસૃપો – ચામડી સૂકી હોય છે અને ભીંગડા ધરાવે છે.
3. પ્રોટોઝોઆ – શ્વાસ લઈ શકતા નથી અને પ્રજનન કરી શકતા નથી.

ફક્ત 1 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

ગુજરાતમાં 2001-2011ના દશકા દરમ્યાન પુરૂષોના સાક્ષરતા દરમાં કુલ વધારો કરતાં સ્ત્રીઓના સાક્ષરતા દરમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે.
2011ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતમાં સ્ત્રી સાક્ષરતામાં સુરત જિલ્લો પ્રથમ ક્રમે છે.
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
___ ના દિવસે ગુજરાતના ગામેગામાં હોળી પ્રગટાવવામાં આવે છે.

વૈશાખ સુદ સાતમ
માગશર સુદ પુનમ
આસો વદ પુનમ
ફાગણ સુદ પુનમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP