સંસ્થા (Organization)
SAARCનો મુખ્ય હેતુ શું છે ?

પ્રદેશિક સહકાર
બિન સમરેખી (Non Alignity)
આપેલ પૈકી એક પણ નહીં
બીજાની આંતરિક બાબતોમાં દખલગીરી ન કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
સંસ્થા અને તેના સ્થાપક અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

તત્વબોધિની સભા - દેવેન્દ્રનાથ ટાગોર
હિન્દુ મહાસભા - ભગતસિંહ
બેલુર મઠ - સ્વામી વિવેકાનંદ
આત્મીય સભા - રાજા રામમોહન રાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
સાર્ક દેશોના સમૂહમાં ભારત, ભૂતાન, નેપાળ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને શ્રીલંકા ઉપરાંત કયા દેશોનો સમાવેશ થાય છે ?

ચાઈના
માલદીવ
ઉઝબેકિસ્તાન
તાઝિકિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
ગૃહમંત્રાલય દ્વારા નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યૂરો (NCRB)ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?

વર્ષ 1986
વર્ષ 1992
વર્ષ 1951
વર્ષ 1999

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
'એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ' સંસ્થા ક્યા કાર્ય સાથે સંકળાયેલી છે ?

માનવ અધિકારોનું જતન
પર્યાવરણ સંરક્ષણ
પ્રાણી સંરક્ષણ
ઐતિહાસિક માળખાઓની સુરક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP