કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન (SAFF) U-17 ચેમ્પિયનશિપ ક્યા દેશની ટીમે જીતી ? શ્રીલંકા બાંગ્લાદેશ ભારત નેપાળ શ્રીલંકા બાંગ્લાદેશ ભારત નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ ભારતનું પ્રથમ નેશનલ ઈલેક્ટ્રિક ફ્રેઈટ પ્લેટફોર્મ e-FAST લૉન્ચ કર્યું ? આપેલ બંને નીતિ આયોગ એક પણ નહીં WRI આપેલ બંને નીતિ આયોગ એક પણ નહીં WRI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ 'Eyes on the Solar System' ટૂલ કઈ સંસ્થા સાથે સંબંધિત છે ? NASA ROSCOSMOS ISRO SpaceX NASA ROSCOSMOS ISRO SpaceX ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ ગુજરાતના આરોગ્ય ક્ષેત્ર માટે 350 મિલિયન ડોલરની મંજૂરી આપી? ADB IMF વર્લ્ડ બેંક AIIB ADB IMF વર્લ્ડ બેંક AIIB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ICARએ પાક સુધારણા માટે રાષ્ટ્રીય સ્તરની હેકાથોન 3.0 'KRITAGYA' લૉન્ચ કરી છે. આપેલ બંને એક પણ નહીં KRITAGYAમાં KRI=કૃષિ, TA=ટેકનોલોજી અને GYA=જ્ઞાન થાય છે. ICARએ પાક સુધારણા માટે રાષ્ટ્રીય સ્તરની હેકાથોન 3.0 'KRITAGYA' લૉન્ચ કરી છે. આપેલ બંને એક પણ નહીં KRITAGYAમાં KRI=કૃષિ, TA=ટેકનોલોજી અને GYA=જ્ઞાન થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં કઈ અવકાશ સંશોધન સંસ્થાના Moxie ઉપકરણે મંગળ ગ્રહ પર સફળતાપૂર્વક ઓક્સિજન બનાવ્યો છે ? ROSCOSMOS SpaceX NASA ESA ROSCOSMOS SpaceX NASA ESA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP